Gujarati shayari | love shayari in gujarati | ગુજરાતી શાયરી
💞 Gujarati shayari 💞 ✨*✍🏻જે વ્યક્તિ ☺️ને તમે ખુશ જોવા🥰 માંગો છો, એને અહીંયા 💯જ સુખ😍 આપી દેજો...💖* *કારણ કે...* ⏯*તાજમહેલ...🕌દુનિયા🌎એ જોયો છે. મુમતાઝે ❤️નહીં...!!!* ❤🌀*જિંદગીભર ના સાથ ની કસમ છે તને,* *અર્થી પાસે આવીને કોઈ તમાશો ન કરતી* Gujarati shayari, ગુજરાતી શાયરી ⚫*ગરીબી ની પણ કેવી મજાક ઉડાવી રહ્યા છે.* *એક રોટલી આપી ને સો ફોટા પડાવી રહ્યા છે* ⚪*એકલો જ વારસદાર છૂં હું એની બધી નફરતો નો,* *જે માણસ આખા શહેરમાં પ્રેમ બાટતો હતો* ⏯સુકાયેલા પાંદડાને પવન સાથે પ્રેમ થઇ ગયો. હવે, સવાલ જો હોય મિલનનો, તો, જવાબમાં એને ખરવુ પડશે !🌹 💞પહોંચી શકાયું નહીં મંઝિલ સુધી એ ખુદા,* *મારી ઉમરથી બહું લાંબી સડક નીકળી*!! ⚫રાત નથી થતી મારી... જ્યાં સુધી... તારી સાથે... વાત નથી થતી મારી.... 🔗❤પ્રેમ મારું દદૅ અને શાયરી મારી દવા છે એક બાજુ સુમસાન રસ્તા તો બીજી બાજુ મહેફિલ ની વાહ છે ✨પ્રેમ તો એ છે કે.........!! જયારે તુ સાંજના મળવાનો વાયદો કરે...!! અને આ વિજજુભાઇ દિવસ આખો...!! સૂરજ હોવાનો અફસોસ કરે... 🌀💞ભેટી શકાય દૂરથી આ માનવું છે ...






Comments
Post a Comment