Gujarati shayari | love shayari in gujarati | ગુજરાતી શાયરી

      💞 Gujarati shayari 💞


✨*✍🏻જે વ્યક્તિ ☺️ને તમે ખુશ જોવા🥰 માંગો છો, એને અહીંયા 💯જ સુખ😍 આપી દેજો...💖*
*કારણ કે...*

⏯*તાજમહેલ...🕌દુનિયા🌎એ જોયો છે. મુમતાઝે ❤️નહીં...!!!*




❤🌀*જિંદગીભર ના સાથ ની કસમ છે તને,*
*અર્થી પાસે આવીને કોઈ તમાશો ન કરતી*

Gujarati shayari

Gujarati shayari, ગુજરાતી શાયરી

⚫*ગરીબી ની પણ કેવી મજાક ઉડાવી રહ્યા  છે.*
*એક રોટલી આપી ને સો ફોટા પડાવી રહ્યા છે*

 

⚪*એકલો જ વારસદાર છૂં હું એની બધી નફરતો નો,*
*જે માણસ આખા શહેરમાં પ્રેમ બાટતો હતો*

⏯સુકાયેલા પાંદડાને
પવન સાથે પ્રેમ થઇ ગયો.
હવે,
સવાલ જો હોય મિલનનો,
તો, જવાબમાં
એને ખરવુ પડશે !🌹

💞પહોંચી શકાયું નહીં મંઝિલ સુધી એ ખુદા,*

*મારી ઉમરથી બહું લાંબી સડક નીકળી*!!


⚫રાત નથી થતી મારી...
જ્યાં સુધી...
તારી સાથે...
વાત નથી થતી મારી....

🔗❤પ્રેમ મારું દદૅ અને શાયરી મારી
દવા છે
એક બાજુ સુમસાન રસ્તા તો
બીજી બાજુ મહેફિલ ની વાહ છે


✨પ્રેમ તો એ છે કે.........!!
જયારે તુ સાંજના મળવાનો વાયદો કરે...!!
અને આ વિજજુભાઇ દિવસ આખો...!!
સૂરજ હોવાનો અફસોસ કરે...

🌀💞ભેટી શકાય દૂરથી આ માનવું છે મારું,
જો મન તમારું ખૂબ મિલનસાર હોય તો!

⏯⚫લોકો કહે સે કે પાગલ નો ભરોસો ના કરાય..*
*પણ અેમને શી ખબર કે અે અેક ભરોસા ના લિધે જ પાગલ થયો સે..*😢

🌟❤એણે પૂછ્યું વગર વિચારીયે શુ કામ કરો છો..? મેં કહ્યું તારા ઉપર વિશ્વાસ !! 😘😘😘😘😘😘😘*

💗💞ઝીણવટથી ફરીયાદ લખાવી એણે મારા ગુમ થવાની હું ટુકડે ટુકડે થી મળી આવ્યો એની આંખોના કેદખાનમાંથી......


❤⭕*જિંદગીનુ દરેક ડગલું પૂરી*
*તૈયારી અનૅ આત્મવિશ્વાસ*
*સાથે ભરો દરજી અને સુથાર ના નિયમ*
*ની જૅમ માપવુ બે વાર કાપવું એકવાર*


💌🌹*દેતી નથી લગીરે મચક આંખ એની,*
*ઓહો.. હો..મદિરાના ભાવ તો જો.*

🌟સંસ્કારની ખાલી વાતો જ થાય છે સાહેબ,
સાચી હકીકત તો વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે...!!!

💌💛..... ટૂંકમાં વ્યક્તિત્વ ગમવું જોઈએ*.
*મજબૂરી ગઈ તેલ લેવા !!*


🌟*હુ તો એક સામાન્ય વ્યક્તિ છુ,*
*અહીં તો બધા કોઇ “ખાસ” ને શોધે છે..!!

💛☹⏯આજે એક મેસેજ આવ્યો ' *Do u Know me ?* '
અને હું બે ધબકારા ચુકી ગયો.

⚫💌*કોઈક તો અભિનંદન પાઠવો.*
*દિલ ફરી ધબકતું થયું છે.*💕💓

🌹*કાશ કોઈ લાઇફ મા એવું હોત.... 🥳*
પુરી લાઇફ સાથે હોત....*😊 ♥

⚫🌹🌟મળી નથી શકવાના તો શું થયું..
પ્રેમ તો હું મારા જીવ થી પણ વધારે કરું છું..

⏯⚫ઘરમાં ભરાઈ બેઠો છું એવી નિરાંતથી
જાણે કે મારો પૂરો થયેલો પ્રવાસ છું.

😘જિતની ભી કી થી ઉતની મહોબત નહિ મીલી.....
ફાયદે કો ક્યાં રોઈએ લાગત નહીં મીલી........
કાતિલ હમારે કત્લ સે મસહુર હો ગયા
ઓર હમે શહીદ હોકર ભી શોહરત નહીં મીલી.......

✨*ટુંક ને ટચ જ્યાં...*
*મારુ અને તારુ છે..*
ત્યાં જ અંધારુ છે..*


ગુજરાતી શાયરી,Gujarati shayari,

Gujarati love shayari

⚫अब शादीशुदा परिया Online नही आती
क्योकी,
उनके शेषनाग घर पर ही है                             

❤💌ખબર નહીં ક્યારે એમ કરતાં કરતાં આપણે એકબીજા ને ગમી ગયા,
મેં ખાલી એક પાન માંગેલું અને તમે આખી ડાળી બનીને નમી ગયા...💞

📌🌹સંબંધો MOOD થી MAINTAIN ના થાય,
એને MATURITY થી જ HANDLE કરવા પડે !!

✍📌જેમની Life માં આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ દુર રહેવું જ સારું !! 🙏


🌟કાન્હા વગર ઝુરતી રાધાનાં વિરહની વ્યથા બ્રહ્માંડ આખું પિછાણે*
પણ રાધે વગરનાં કાન્હાની મનોવેદના તો માત્ર રાધાનું હૈયું જ જાણે .*

⚫બડી પહેચાન નહિ ચાહિહે
આપ જાનતે હે વહી કાફી હે

⭕⚫વગર ઓળખાણે કલાકો વાતો થાય,
પ્રેમ તો એને પણ કહેવાય,
સંબંધ નું નામ ગમે તે હોય,
બસ લાગણી હોવી જોઈએ એક બીજા માટે....

❤⏯આખા દી નો થાક આમ ઉતરી જાય છે
જ્યારે સાંભળું છું તારું
એ માસુમ સ્મિત સાથે કહેવુ
”ખબર છે આજે શું થયું ?

🌟“યાદો ને અણી નથી હોતી!
તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે!!

🌷🌺વાંક મુઽનો હોય છે,😘❤😍
ભોગવવુ DP ને પઙે છે.🎉😍

⏯😘દુનિયા ની સૌથી સુંદર ફિલિંગ
કોઈ ના શબ્દો માં તમારી છબી હોય. ✍️

✨મફતમાં મળે જે એમાં શું મજા...
મહેનતથી મળે જે એ જ સાચી મજા...
આ તો પ્રેમ છે સાહેબ,
જે છે અમૂલ્ય...
મળે મફતમાં જો,
કરે કદર કોણ તો...💖💖

🌟📌તમારા માટે તો મેં એટલી હદ
સુધી દુવા કરી છે.....઼
કે કોઈ તમને પ્રેમ કરે તો પણ
બસ મારા જેવો કરે🌹

⚫⏯અમે તો અંધારાની વાત ને તમે અજવાળાની જાત!
બે ક્ષણ મિલન છે આપણું એક સંધ્યા ને બીજું પ્રભાત!!

✨⭕*🤨કામ એવા જ કરવા 🚶🏻‍♂️જિંદગીમાં,*
*કે કોઈ 🙏🏻આપણને ☝🏻એકવાર 🥰દિલથી યાદ કરે*
*ભલે 👩‍❤️‍👨જિંદગીભર યાદ ના કરે !!*

⭕🌀*લોકો કહે છે કે"સંબંધ માં NO sorry , No thanks*
"પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બે શબ્દો જ છે જે ખરેખર રિલેશન્સીપ સાચવે છે..*

🌟*આકાશ ને અડી લેવુ એ સફળતા નથી,,,*
*પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે...!!!

❤🌹મૌતકે ડરસે આપ નાહક પરેશાન હૈં ,
આપ જિંદા કહાં હૈં જો મર જાયેંગે ?!
   —શેફ્તાઉદાસીને ઘૂંટડે ઘૂંટડે પીવાની મજા છે,
યારા,

🌟ઇશ્કની આ પણ એક દવા છે...💞આખી દુનિયા ની હિરોઈન ની 😊સ્માઈલ એક તરફ...પણ  તારું ચડેલુું😒 મોઢું એ મારું❤ફેવરિટ છે...✍

💌⚫પરણેલી પ્રેમીકા અચાનક સામે મળે અને આંખમાં જે હરખની હેલી ઉભરાઈ આવે એનું નામ "માવઠું"...

🌀*કોઈ ની યાદ FEEL થાય છે ને પછી જ,*
*સાહેબ શાયરો ની મહેફીલ થાય છે!*🦂

Gujarati shayari love 

WhatsApp dp for girls

Gujarati sad shayari


🌺💗*અમુક માણસો ના શરીર મા દિલ* *ની જગ્યાએ કેલ્કયુલેટર હોય છે*,

🌀💞*હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવે છે કે એનાથી મને કેટલો ફાયદો થશે😊*



🌹🔗એક જ વાત હોય છે પ્રેમ માં,
દિલ પોતાનું અને રાજ બીજાનું !!

🌟🔥*ના દોસ્તી મોટી* ,🤝
*ના પ્રેમ મોટો* ,💖
*એને જે નીભાવે એ જ  મોટો*..😊 *જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે,*
*એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !!*

⚫⏯🌹**આજે  'હ્રદય' પર નિબંધ,*
*લખવાની કોશિશ કરી....!!!*
બસ એક તારું નામ લખ્યું,*
*ને નિબંધ પૂરો થઇ ગયો...!!!*

🌹*પ્રેમ ની શોધ રેવા દેજો મિત્રો.*
*પ્રેમ માં શ્વાસ પણ આવે,*

અને જીવ પણ નહિ જાય....!!*



Comments

Popular Shayari

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Attitude shayari for boys | attitude shayari | Hindi shayari | attitude shyari for boys

Popular shayari

Hindi shayari | Top 500 love shayari in Hindi language | best love shayari in Hindi

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Gujarati shayri no khajano | love shayari | Gujarati love shayari |