Gujarati shayari | ગુજરાતી શાયરી | ગુજરાતી પ્રેમ શાયરી | Gujarati love shayari | love shayari

Gujarati shayari  

👉વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે,

આખી "જિંદગી" બોજ ઉઠાવ્યો  "ખીલ્લીએ"...

અને "લોકો" વખાણ "તસ્વીર"ના કરે છે.


👉 એ પણ કેવો વ્હેમ કરે છે,

પંચાંગ જોઇને પ્રેમ કરે છે ...


👉કુંડળી મેળવી સગાઇ કરે છે, 

એની સાથે જ ઠગાઈ કરે છે,


👉ચોઘડિયા જોઈ ફેરા ફરે છે, 

ને તો ય એક-બીજાથી ડરે છે,


👉રાશિમાં મન-મેળ ખુટે છે, 

એક સાંધો ત્યાં તેર તુટે છે,


👉ગ્રહ ચાલે છે એના પ્રમાણે, 

મારી પરિસ્થિતિ કોઇ ના જાણે,


👉એ પણ કેવો વ્હેમ કરે છે,

પંચાંગ જોઇને પ્રેમ કરે છે....



👉નસીબદાર છું કે તમે મારી લાગણીઓની વ્યથા જાણી છે,

બાકી બધા એ ફક્ત *વિજજુભાઈ* ની શાયરીઓ જ માણી છે....!🌹



👉આમ તો ઘણું હોય છે નજર સામે, પણ દિલને તો દુર હોય એ જ ગમે છે !!

*કયો શબ્દ ક્યાં બોલવો 🗣️એની જ રમત છે*

  *બાકી કક્કો તો આખી દુનિયા નો સરખો જ હોય*



👉ઝાકળ જેવી આ બે પળનો;

સાગર જેવો હરખ...

જળની છે કે મૃગજળની છે,

શેની છે આ તરસ...??!!🌱


Gujarati love shayari 

gujarati shayari photos, love shayari in gujarati pic.

gujarati 2line shayari 

👉ના કર આંખો ની લેવડ દેવડ વરસતા વરસાદમાં..

એક તો ભીંજાયેલ છુ ને તુ વધારે ભીંજવે છે...!!!



👉*જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,* 

*શું ખબર કાલે એ જ દિવસ હોય જેની* 

*તમે વર્ષોથી રાહ જોતા હોય !!*બસ મારા પ્રેમનો હિસાબ ના રાખી શક્યા તમે, 

બાકી મારી એક એક ભૂલનો હિસાબ રાખ્યો છે તમે !!


👉કોઈ નવું મળતા જ તમને ભૂલી જાય, 

એ લોકો ખરેખર તમારા હોતા જ નથી !!


👉કોઈને ખોઈને પણ ચાહતા રહેવું, 

એ દરેક લોકોનું કામ નથી હો સાહેબ !!



👉સમય ખરાબ નહોતો સાહેબ, 

અમને લોકો જ ખરાબ મળ્યા હતા !!


 

👉ગુસ્સો તો મને પણ બહુ આવે છે, 

પણ તારો ચહેરો જોઇને જતો રહે છે !!




👉ગાડીમાં બેસીને ફેસબુક ઉપર 

લાઈવ આવવાવાળા એ લોકોમાં, 

80% લોકોની ગાડીઓ પોતાની નથી હોતી !! 



👉ક્યારેક સામે ચાલીને કોઈને યાદ કરી લેજો, 

ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે !!



👉જ્યાં સુધી બધા સિક્રેટ  

મારી બેસ્ટીને કહી ના દઉં, 

ત્યાં સુધી ખાવાનું હજમ જ નથી થતું !! 



👉દુનિયાની સૌથી સુરક્ષિત વિમા  

પોલીસી છે ભગવાન પરનો ભરોસો, 

બસ તમે રોજ સારા કર્મના  

પ્રીમીયમ ભરતા રહો !!


 

👉યોગ્ય સમયે વ્યક્તિની કદર કરી લેવી જોઈએ, 

બાકી અંતે અફસોસ સિવાય કંઈ જ નથી બચતું !! 

💐🌻🌹good night status🌹🌻💐




*👉ચિત્રકાર એની કરામત થી એક આકાર તૈયાર કરી આપે એ ચિત્ર પણ કોરા આકાર વાળી જિંદગી ને રંગીન કરી આપે એ મિત્ર..*




👉એક સત્ય છે કે ભીડ માં દરેક માણસ સારો નથી હોતો

પરંતુ એક સચ્ચાઈ એ છે કે સારા માણસ ની ભીડ હોતી નથી.🤷🏻‍♂️



👉માણસ થઈ ને ,

વળી શું નવા ઇતિહાસ કરીએ ??

ચાલ દોસ્ત ! માણસાઈનો જ  રિયાઝ  કરીએ ♡



👉અત્યાર સુધીનું શ્રેષ્ઠ સુજ્ઞપ્રિય વાક્ય: અમારા એક મિત્ર

આગળ-પાછળ*"L"* લખેલું પાટિયું લટકાવીને

ચાલતા હતા, કોઈએ પૂછ્યું તો કહે,,, "જીવવાનું શીખું છું." ....



👉કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,

તું મારા ઘર ને મારું ઘર થવા દે..

ઘણી મેહનત કરી છે જિંદગી ભર,

હવે પરસેવા ને અત્તર થવા દે…🍂સંબંધો ની વાતો દિલ સુધી જ રાખવી ....સાહેબ...!!!

ગજ ઘણું ચાલાક છે હિસાબ લગાવશે...!!!




👉મળ્યા ની પેલી સેકંડ થી લઇ મર્યા ની છેલ્લી સેકંડ સુધી....” હૃદય “ નો ભાવ ના બદલાય તેનું નામ જ. “ પ્રેમ

 “💓


Gujarati prem shayari

👉એક દિવસ મેં જિંદગી ને સવાલ કર્યો કે,

"તું કોણ છે?"

જિંદગી એ સરસ જવાબ આપ્યો કે,


 

"માણો તો હું મોજ છું,

પણ ઘટતી જાઉં રોજ છું..

ક્યારેક દુઃખ નો ધોધ છું તો,

ક્યારેક હું સુખની ખોજ છું..


 

ભરી લ્યો તો હું શ્વાસ છું,

રાખી લ્યો તો વિશ્વાસ છું..

ક્યારેક આસ પાસ છું તો,

ક્યારેક બહુ ખાસ છું હું..


 

લડી લ્યો તો જંગ છું હું,

પુરી લ્યો તો રંગ છું હું..

ક્યારેક ઘણી તંગ છું તો,

ક્યારેક તારી સંગ છું હું..


સમજો તો એક વિચાર છું,

માનો તો સાચો યાર છું હું..

સ્વપ્ન માનો તો સાકાર છું હું,

ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું.."



👉💖"હુ"કયારેય

એકલો નથી હોતો, 

'તુ'

હંમેશા સાથે જ હોય છે.  💖💖💖


ચુપ છે આજે લોકો મારા શબ્દો જોઇને,


ખબર છે મારા શબ્દોમાં એમની સાથે વીતેલી ઘટનાઓ છે..



👉*હજારો ની વસ્તી તોય ખાલી આંખુ ગામ હતું,*

*એના પગલા જયાં પડતા ત્યાં ટ્રાફિક જામ હતું.*



👉અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે 

ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!



*દરિયા માં તું નહાવા જાય ને દરિયો ભીંજાય એવું પણ 👉બને...*

*તું ન હોય ત્યાં વાદળ વરસે ને વરસાદ કોરો રહી જાય એવું પણ બને...*



👉તુજ મારા જડ શરીર નો

         છેલ્લો એકજ સ્વાસ છે,

તારા સિવાય ક્યાં મને 

               કોઇ અહીં રાસ છે.


 

દર્શન હો તારા તે

          મુજ નયનની આશ છે,

તારા વિના આ 

               જીંદગી કંકાસ છે.


 

તેજ ખુબજ હોય છે

           આ પુનમ ની રાતમાં,

તારા વિના અજવાશમા

              પણ.....અમાસ છે


 

છે બધાયે ખાસ મારા

              સંબંધોના નીર મા,

પણ આ બધાયે ખાસમા

              તુ બધાથી ખાસ છે.


 

કયાં આવે છે બાગ કોઇ

         તારી સાપેક્ષ મા મહેશ?

કયાંય ના દીઠી હોય તેવી

             તારામાં સુવાસ છે.


 

રાહ જોઉં હું તારી એક

         તરસ્યા સાગર ની જેમ,

આવીશ તુ બની નીજ સરીતા

          તે મુજનો વિશ્વાસ છે.

  

Gujarati love shayari 

👉શોધે છે માણસ નવી નવી શોધો,

કયારેક પુછો તો ખરા કે,

પોતાને પોતાનામાંથી શોધ્યો ખરા.!



👉યાદો ની નાવ લઈને નિકળ્યા દરિયા મા,

પ્રેમ ના એક ટિપા માટે નિકળ્યા વરસાદ મા,

ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર મા, 

છતાં ચાંદ ને શોધવા નિકળ્યા અમાસ મા.



👉*આખા ગુજરાત મા થેપલા ની સુગંધ આવે છે આજે,*

*"ઇન્ટરનેશનલ થેપલા ડે" લાગે છે...*



ઢળતી સંધ્યાનું આકાશ

કેટલું ખૂબસુરત  લાગે છે 

તો પછી ઢળતી ઉંમર નો આપણને કેમ થાક લાગે છે ?


 

આ તબક્કે જ અધૂરા સપનાઆેૂરી કરવાની એક આશ જાગે છે 

ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે 


 

જવાબદારીઓ થી મુક્ત થઈને

પોતાની જાતને મળવાની એક પ્યાસ જાગે છે 

ઢળતી ઉંમરનો આપણને કેમ થાક  લાગે છે 


 

અંધારી રાત પછી

સોનેરી સવારનો કેવો ઉજાસ લાગે છે 

આ ઉંમરે જિંદગીના અનુભવો પરથી

સમજણનો એક અહેસાસ જાગે છે 

ઢળતી ઉંમરનો આપણને કેમ થાક લાગે છે 


 

સુખ-દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે 

એને બાજુ પર મૂકી જિંદગી જીવો 

પછી જુઓ જિંદગી કેવી ખાસ લાગે છે 


 

તન થાકવું એ નિયતી છે

પણ મનથી નહીં થાકતા દોસ્તો 

પછી જોઈ લેજો

ઢળતી ઉંમરનો ક્યાં કોઈ થાક લાગે છે!!



👉ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા..!🌹🌷



👉જ્યારે જવાબદારીયો*

*પોતાના ખભા પર અવે..👌*

*ત્યારે બાળપણ બહુ*

*યાદ આવે છે સાહેબ....👌*  



👉સ્ત્રી માટે કોઈ વ્રત નથી કરતું,

તોય જીંદગી જીવી લે છે...કારણ 

તે રાધા ની જેમ પ્રેમ પણ કરે છે  અને 

મીરા ની જેમ ઝેર પણ પી લે છે.....

Salute all girls👏👏



👉કાશ હું વરસાદ નૂ ટીપું બનુ,

પહેલા તારા ગાલ પર પડું,

પછી ભલે ને નીચે પડું.

#special..💕💘🍫



*👉એકવાર ભરોસો કર્યા પછી શંકા ના કરવી...*

*કારણ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે તો,,,*

*ખામી આપણા માં હોય પિરસનાર માં નહિ સાહેબ...*



👉એક પારિવારિક હકીકત:- 

ઈંટોને ભેગી કરવા માટે 

સિમેન્ટને પલળવું પડે છે અને 

ઈંટો અલગ ના થાય તે માટે 

સિમેન્ટને કડક પણ થવું પડે છે.

 

gujarati shayari love, શાયરી ગુજરાતી, બેસ્ટ ગુજરાતી શાયરી.Gujarati shayari love romanti

ગુજરાતી પ્રેમ શાયરી 

👉એક પળ માં પૂરી જિંદગી

જીવીને આવ્યો છું

આજે તો એમનાં હાથની

ચા પી ને આવ્યો છું🌹



👉આ વરસાદ નો ઠંડો પવન  ને નદી નો કિનારો 

બે કપ ચા એક તમારો  એક અમારો🌹


love shayari in gujarati

👉એક પળ માં પૂરી જિંદગી જીવીને આવ્યો છું

આજે તો એમનાં હાથની ચા પી ને આવ્યો છું🌹



*👉"ચા" ની ચુસ્કી સાથે તારી અનહદ યાદોં...*

*એમજ નથી બનતી આ વિજજુભાઈ ની વાતો*



👉*કાતો રીત બદલો...*

*કાતો વિચાર બદલો...*

*દર વખતે વ્યકિત બદલવાથી તમારો સંબંધ નહી સુધરે...*



krishna shayari 

👉કાં દ્વારકાધીશ ને છોડી દે અને 

કાં તો દ્વારકાધીશ પર છોડી દે.



👉*મારા કાનુડા જેવા સર્વે મિત્રો ને આ સુદામા તરફ થી જન્માષ્ટમી ની શુભકામનાઓ🙏🏻*

*🙏🏻.. આનંદ ઉમંગ ભયો* *જય હો નંદ લાલ કી..🙏🏻*



👉રૂક્ષ્મણી થઈ કાના ની પટરાણી

મિરા થઈ કાના ની દિવાની

તોય કાના ના રુદિયે તો રાધા જ સમાણી🌹



👉સાચો સ્નેહ એટલે રાધા કૃષ્ણ

કે મળ્યા પણ નહીં ને  જુદા પણ નહીં🌹



👉પ્રેમ તો રાધા નો હતો જે દૂર રહી ને કૃષ્ણ ના દિલ માં રહી..

અને રુકમણી સાથે રહી ને પણ કૃષ્ણ ના દિલ માં ના વસી સકી...



👉તારી સુંદરતા અધુરી છે...મારા શબ્દ વિના...

અને  મારા શબ્દો અધૂરા છે..તારી વાહ વિના....



👉શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, 

"સાહેબ..."બાકી સમજવા વાળા તો

       કોરુ કાગળ અને મૌન પણ સમજી જાય છે...



👉લાગણીઓ થીં જ પ્રેમ નું  જતન થાય છે ્્્્્્

શબ્દ થીં તો માત્ર ખબર અંતર પૂછાય છે🌹



*👉શબ્દો ના યુદ્ધ મા મને ના ધકેલસો*

*હું કુરુક્ષેત્ર નો મોટો યોદ્ધા છૂ*..


 

*❛શાયરી નામે નશો છે એ નશાને એવો લખવાનો,*

*કલમ અટકે પછી લાગે કે કાગળ હોય પીધેલો.❜*🍷🍷



👉જિંદગી ની પરીક્ષાના કોઈ*

*માર્ક નથી હોતા,*

*લોકોનો તમારા પ્રત્યેનો આદર જ*

    *તમારું રીઝલ્ટ હોય છે.


love gujarati shayari

*બધું પરફેક્ટ નહિ હોય તો ચાલશે..*

*સાહેબ..* બસ રીયલ હોવું જોઈએ*🥀


👉ગઈકાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે એવા ચોર છે. જે તમારી ખુશીઓ ચોરી લે છે એટલા માટે હસતા રહો અને મસ્ત રહો.


 

*👉દરેકને ગમવું ક્યાં જરુરી છે?*

*સાહેબ.* *મને ગમતાઓને હું ગમું એટલું જ મારા માટે બસ છે..*🥀



👉*🎭આ તો 🐍નાગ ની 🎎વસ્તી છે, જરા🙇🏻‍♂ સંભાળી ને 🚶🏻‍♂ચાલ દોસ્ત,👬 હર એક માણસ અહીં બહુ પ્રેમ❤ થી ડંખે છે🐍...7⃣7⃣*



👉*ખબરઅંતર* નો અસલ અર્થ છે કે

*અંતર* ભલે ને ગમે તેટલું હોય...

  છતાં પણ એની *ખબર* લેતા લેવી...

વાત જયારે ગરજની હોય, 

બધાની વાણી મીઠી થઇ જાય છે !


 

gujarati shayari

👉"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતો...

પણ અફસોસ કે..

તારો એ સાથ "રોજ" નથી હોતો!!! 💃💃💃



👉જેમ ફક્ત એક *"જોકર"થી* 

*પાનાની* આખી *બાઝી પલટાઈ* જાય છે,

તેમ ફક્ત એક *"ઠોકર"થી* *જીવનની* 

*બાઝી પણ પલટાઈ* જાય છે



👉જ્યાંથી અંત થયો હોય,ત્યાંથી નવી શરૂઆત કરો

જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશાસારું જ હોય છે..!🌹🌷સમય "ખરાબ" હોય તો ખૂબ "મહેનત" કરજો., અને સમય"સારો" હોય તો બીજા ની ખૂબ "મદદ" કરજો.😊😊😊


 

રમતમાં હારેલી વ્યક્તિ

પ્રયત્ન કરીને જીતી શકે છે

પણ લાગણીથી હારેલી વ્યક્તિ

પોતાનાથી જ હારી જાય છે.



👉મૌન ને સહમતિ અને ખામોશીને સરણાગતિ, ક્યારે ન સમજવી...

લાગણી લખી ત્યારે ખબર પડી ભણેલા લોકો પણ વાંચી ના શક્યા…



👉કાચ તૂટે અને વિખરાઈ જાય એ જ સારું,....

તિરાડો નથી જીવવા દેતી ...કે નથી મરવા દેતી !!



પ્રેમ એટલે..... તરવાની આવડત સાથે.....

ડૂબવાનું સાહસ.....



🧡👉જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહીં, 

કારણ કે રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં.🧡



👉અત્યારની દુનિયાનો એક જ નિયમ છે, 

પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.💙💙


 

*👉અરીસા માં મુખ* 

*અને સંસાર માં સુખ* 

*હોતું નથી, બસ દેખાય છે.*

Comments

Popular Shayari

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Hindi shayari | Top 500 love shayari in Hindi language | best love shayari in Hindi

Popular shayari

Hindi shayari | Top 500 love shayari in Hindi language | best love shayari in Hindi

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Gujarati shayri no khajano | love shayari | Gujarati love shayari |