Gujarati shayri no khajano | love shayari in gujarati | Gujarati love shayari

 Gujarati love shayari 

*ઉપાડતા પહેલાં જમા કરાવવા પડે છે.*

*સાહેબ.*

*પછી એ પૈસા હોય કે સંબંધ..*


 

🎭 *અહીં🌎 પગ🦵 ના તળીયા🚼 કોઇ 👥નથી જોતુ🧐,"સાહેબ👨🏻‍🏫"*

*બુટ👞 ની પાલીશ🧼 ચકાચક 💫હોવી જોઇએ..*


 

આજના  જમાના  માં

"ફ્રી"  કોઈ  નથી પણ..

ટાઈમ પાસ  બધાય  કરે  છે

.

ગુજરાતી શાયરી નો ખજાનો 

gujarati shayari no khajano, gujarati shayari no khajano

Gujarati shayari photos, shayari photos.


⚫*ભર શિયાળે "વરસાદ" થયો. લાગે છે 

વરસાદ સાથે પણ દગો થયો હશે.*


 

⚫*શહેર માં મોસમે પલટી મારતા*

*સાલમપાક ને અડદિયા ના ભાવમાં* 

*ધરખમ ઘટાડો...*



⚫એક વૃધ્ધ દાદાએ બહુ સરસ વાત કરી -

તમે ભેગુ કરવા જીવો છો, ને અમે ભેગુ રહેવા જીવતા હતા

 


⚫તારીખો બધી યુવાન થઈ ગઈ છે, 

સાંભળ્યું છે કેલેન્ડર ને એકવીસમુ વર્ષ બેસવાનું છે.                                                         

 


⚫હાવજના લોકેશન ના હોય વાલા

એ તો નશીબમાં હોય એને જ દખાઈએ..!!

આવા સ્ટેટ્સ વારા હાવજો ટાઈઢના ફળિયામાં દેખાતાં નથી..!

કે મારા નશીબમાં નઈ હોય


 

⚫તમારા નસીબનું તમારા ખાતામાં આપી જ દે છે....સાહેબ, 

ઈશ્વર કયા આધારકાર્ડ માંગે છે..

 


⚫કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે, 

બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ !!



⚫સંસ્કાર આપવા જ પડે દિકરાને દોસ્ત,

નહીતર ભોગવવા કોઈની દીકરીને પડે છે !!🙏


 

⚫દુનિયા નાં બધા જ બ્રાંન્ડેડ સ્પ્રે ની સુગંધ એક તરફ,

તારા મહેંદી લગાડેલા હાથો ની ખુશ્બુ એક તરફ.


 

⚫ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું,*

*બદલી ગયા છો તમે હું તો એનો એજ છું,*

એકવાર દિલથી યાદ તો કરી જો જો તો ખરા,

દિલ અને દિમાગમાં વસી ના જાઉં તો કે જો તો ખરા.


 

⚫કોઈ સસ્તી દવા હોય તો કહેજો,*  *પ્રેમ રોગની,*

*એક ગરીબ પ્રેમ કરી બેઠો છે,* *મોંઘવારીના જમાનામાં,*


good morning message in gujarati

⚫વાહનવ્યવહાર હોય કે જીવનવ્યહાર 

આખોં મીચીને દોડે એને અકસ્માત નડે  જ*...!!!😊

               

 

⚫*શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ,*

*જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ...*🌹



⚫રીઝવી ના શકુ ભલે જગ ને

મીઠી વાણી ની મિલકત મને દેજે,,

નથી જોઇતું મારે અણ હકક નું

વિધિ એ લખ્યું એટલુ મને દેજે...



⚫*_🍃ભૂલનો બચાવ_*

*_કરવા કરતા_*

*_🍃કબુલાત કરવામાં_*

*_ઓછો સમય લાગે છે.✍🏻_*

good morning message



⚫હું તો છપ્પનભોગ કયારેય નહિ ધરું તમને;

બારણે  બાળક  ઊભું , ભગવાન  જેવું  છે. 

              


⚫હાથમાં  એના  દિશાસૂચન  મૂક્યું  છે વ્હાણનું

જેમને   નૈઋત્ય 'ને  ઈશાન  સમજાતાં નથી


⚫*રડતી આંખો ને હસાવનાર કોઈ નથી*

*હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી*

*આશુ તો દરેક આંખો માં હોઈ છે*

*પણ તે આશુ ને સમજનાર કોઈ નથી*



⚫નબળા સમય ના લીધે લગામ હોય છે*

*બાકી બધાના હોઠ વચ્ચે જબાન હોય છે..*

❤️❤️❤️❤️❤️

Gujarati good morning shayari


 

*પડી પડી ને ચડે એનું નામ જ જીંદગી,*

*સાહેબ* *બાકી...*

*તૈયાર પગથિયાં પર ચડતાં તો બધાને આવડે...!*



મતલબી લોકોની ભીડમાં રેહવાં કરતા તો,

પોતાની મોજમાં એકલા રહેવું વધારે સારું..!!



⚫*આજે ખાલી એક 'તારીખ' જ બદલાશે..*

*સાહેબ* કાલથી 'જીંદગી' તો જાતે જ બદલવી પડશે ને.*

*🌹શુભ સવાર.*

 


⚫જિંદગી માં અમૂક વ્યક્તિ એવા મળે છે કે

પછી તેમની જગ્યા બીજું કોઈ નથી લઈ શકતું🌹


 

જે વ્યક્તિની તમને જીવનમાં ખુબ જ જરૂર હોય છે,

એજ વ્યક્તિ તમને શીખવાડે છે , 

કે જીવનમાં તમારે કોઈની જરૂર નથી.

મળવાનુ મન થાય તો ચાલ્યા આવજો એના એજ રસ્તે,


 

⚫*એકતા હોય તો બધું જ બદલી શકાય છે,*

*સાહેબ, જુઓને દિવસોએ મળીને વર્ષ બદલી નાખ્યું.*

love shayari in gujarati 

love shayari, gujarati shayari.

⚫ખોવાયેલુ કોક ને તો મળી જ જાય છે,

પણ કોનુ કોને મળે છે એ કોને ખબર...

*કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે....!!*

*પરંતુ એ જ રંગનું શાળાનું 'BLACK BOARD' બહુ બધાની જીંદગી બદલી નાખે છે....!!!*

Good morning



⚫સ્ત્રી નો સવાલ ભગવાન ને...

શું જરૂર હતી બે ઘર આપવાની મને...

જ્યારે બંને ઘર માટે હું પારકી જ છું.

gujarati shayari


⚫સમય અને કદર પણકમાલ ની વસ્તુ છે નહિ..!!

જેની કદર છે         એની પાસે સમય નથી  અને જેને

સમય આપીએ છીએ, એને આપણી કદર નથી. 🌹🌹🌹



⚫કોઈ ના માં એટલા ના ખોવાઈ જતા કે 

પોતાની જાત ને શોધવા માં પણ ફાંફા મારવા પડે... ❤️👆😊


gujarati 2line shayari, 

⚫ના સમજો મારા દરેક સ્મિત ને પ્રેમ નું નિમંત્રણ.. 

મને તો આદત છે બધા સાથે હસી ને બોલવાની..... 💌


⚫આ જિંદગી પણ પાણી જેવી છે સાહેબ..વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે,જલસા કરો તો મોજ છે,બાકી પ્રૉબ્લેમ તો રોજે રોજ છે...✍


 

⚫*"એકાદ કોડીયામાં દીવેલ થઈએ તો બસ છે,*

*રાત્રે સૂરજ ઉગાડવા નું આપણું ગજું નથી...!!"*

*બે વ્યક્તિ ગુંચવાય એ નહીં...*

*પરંતુ બે વ્યક્તિ ગૂંથાય એ સાચો સંબંધ...*


 

⚫સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે, 

બહુ આગળનું જોવું નક્કામું છે,

ધીમે ધીમે આગળ વધતા રહો,

રસ્તા આપો આપ ખુલ્લા થઇ જશે....


 

⚫છોકરીઓ નું DP જોઇને ફિદા થનાર છોકરાઓ ને મારી એક સલાહ છે..

 દૂર થી યૂરિયા ખાતર ખાંડ જેવું જ લાગે છે😍😍😍😍😍


 

⚫*શોખ મરતા ગયા,* 

*જેમ અમે મોટા થતાં ગયા.*


Hindi 2line shayari,

 

⚫*જિંદગી ભલે ગમે તેટલી "વ્યસ્ત" હોય,* 

*પણ સવાર પડે એટલે "મનગમતા" લોકોની* 

*"યાદ" તો આવી જ જાય છે !!* 

*💐🌺🙏Good morning  shayari🙏🌺💐*


 

⚫*જિંદગીની સૌથી મોટી બચત એટલે,*

*લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે,*


⚫મુલાકાત શું થઇ તારી સાથે,

આખી દુનિયા જાસુસ બની ગઇ.

હવે કયાં કોઈ પ્રમાણપત્ર ની જરુર છે.

વગર માગ્યે જ દુનિયા ની ડિગ્રી મળી ગઇ..!


⚫" જખ્મ " વહી જો છુપા દિયા જાયે અગર દિખા દિયા જાયે તો ઉસે

Best Hindi shayari,


⚫મારા એ સંજોગો ખોટા હતાં ને તારા તારણો ખોટા હતાં..

બસ એજ તો આપણા જુદા થવાનાં કારણો મોટા હતાં...!!

એની વાતો મનમાં ઘર કરવા લાગી છે,

જો આમને આમ રહ્યું તો, ઇમારત બની જશે .. 


⚫જેને જોયા વગર ઉંઘ નહોતી આવતી તે ચેહરો આજે અંજાન છે..

આવે ક્યારેક સપનાંમાં તોપણ ફકત મહેમાન છે...☘︎

Gujarati shayari no khajano

shayari photos, love shayari photos, Gujarati love shayari, 


⚫*મારી એકલતા

*મારો શોખ ના સમજો દોસ્તો

*બહુ પ્રેમ થી ભેટ આપી છે

*કોઈ ચાહવાવાળા એ..


⚫*ફરીથી ધબકવા લાગે છે આ હૃદય

*જયારે કોઈ આવીને કહે હજુ એ તને યાદ કરે છે !!


Gujarati shayari no khajan

⚫નજરમાં આજે એ જ નજર આવ્યા હતા

જે એક સમયે આ આંખોને બહુ ગમ્યા હતા

*સુંદરતાના નામે કયામત કરી,

*નાખી કટારી રૂપી નજર ને.! વિના હથિયાર ઘાયલ કર્યા અમને

*"તે રડયા મહોબતમાં ફક્ત બે ચાર આંસુ…

*અને અમે રડયા તો બેસી ઞયુ ચોમાસું…"



⚫બોલુ નય  ને  મૌન રહું ! તો વાંધો  શું 

તો  ય  તમને  પ્રેમ  કરું ! તો વાંધો શું છે

*અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો

*દિલમાં દર્દ હતું તો પણ ચહેરો હસતો દેખાયો 


⚫*આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદા

*ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર...


⚫❛રંગ બદલે છે ને પાન ત્યારે જ ખરી જા

બાકી તો એને સાચવવામાં ઝાડનું શુ જાય છે

*તારી તારીફ મેં શબ્દો માં કરી..

*ને મારા શબ્દો ને મારી જ નજર લાગી ગઈ..


Shayari no khajano

⚫અમે ઘણા દિલો ને પૂછ્યું પ

કોઈ દિલ નાં મળ્યું તૂટયાં વગર નું


⚫*આંખને ખૂણે હજીયે ભેજ 

*આ ગઝલ લખવાનું કારણ એ જ છે


⚫જો ખુદા કેવી કસોટી લાગણીની થાય છે

આ પ્રેમ ને ગાંડી સભામાં આંધળો કેવાય છે


⚫જિંદગી ચાલ્યા કરતી હતી તારા વગર પણ.. બસ તે આપણી કહી ને બેચેન કરી દીધી


⚫હું કોઈને ignore નથી કરતો, કેમ કે હું જાણું છું તેનાથી થતું દર્દ


⚫ગમી જઈએ છીએ અમે ઘણા ને...... અને એ પણ ગમતુ નથી ઘણાને.


Breakup shayari

⚫જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમતો જેને એ ધુમાડો કહી ગયા મને...


⚫ખાસ કરી ને એવાં જ સબંધો block થતા હોય છે... જેની સાથે રાતો ને રાતો મન ભરી ને વાતો કરી હોય


⚫મારા હાથ નથી દુખતા તને msg કરતા પણ મારું દિલ દુઃખી જાય છે તારા replay ના આવે તયારે


⚫''નથી ગમતુ ઘણુ

પણ કંઈક તો એવુ ગમે છે...

     કે બસ એનેજ કારણે,

આ 'ધરતી' ઉપર રહેવુ ગમે

છે.....


⚫*કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ 


⚫સમય ની સાથે હું પણ આજે બદલાયો છું .

છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું .... !


⚫*મને ખાલી દોડતા જ આવડતું હતું

*અમુક લોકો એ રસ્તામાં ખાડા ખોડ

*અને

*મને છલાંગ મારતા આવડી ગયું.


⚫*લોકો કહે છે *Time is Mone

*પણ હું કહું છું *Time is More Than Money

*કારણ કે પૈસા એકવાર ગયા પછી પાછા કમાઈ શકાય છે પણ સમય એકવાર ગયો તો ફરી પાછો નથી આવતો


⚫કયાં હવે સ્મિત રહ્યુ છે પે'લા જેવું. જેવી જરૂર

એટલું જ મલકે છે લોકો.!

ગુજરાતી શાયરી નો ખજાનો 

Gujarati shayari, gujarati shayari no khajano.

⚫*થોડી શરદી શું થઈ ગય.

*સાલું મારો અવાજ પણ મારો  ના રહ્યો


⚫કાગળ ની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, 

બસ દોરી સાચા માણસ ના હાથ માં હોવી જોઈએ.


⚫જિંદગી પણ પતંગ જેવી જ 

નીચે પડેલા ને કોઈ પકડવા તૈયાર નથી.. અને ઊંચે ચડેલાને કાપવા એક સાથે હજાર તૈયાર છે...🙏🙏

Attitude status shayari


⚫શુ તમે તમારી પતિ/પત્ની કે GF/BF ને આંગળીએ નચાવવા માંગો છો 

*હા હોય તો

*પતંગ પર એનો ફોટો ચોટાડો અને મેળવો આનંદ .. 😛

*ઓફર ફકત ઉતરાયણ સુધી જ* .. 🤣


⚫મોબાઈલ નામનો જીવલેણ રોગ શુ લાગ્યો

પુસ્તક હવે વેંન્ટીલેટર પર છેલ્લા શ્વાસ ગણે છે

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે

બહુ આગળનું જોવું નક્કામું છે

ધીમે ધીમે આગળ વધતા ર

રસ્તા આપો આપ ખુલ્લા થઇ જશે..



⚫*આપણુ  કર્મ જ આપણી સાચી ઓળખ છે

*સાહેબ *બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં..


⚫"બાળપણ થી આદત 

ગમતું સાચવવાની

પછી તે વસ્તુ હોય કે વ્યક્તી



⚫*હૈયાને હૈયાની હૂંફ મળે

*એ જ સાચું તાપણું

*બાકી કોણ  કેટલું આપણું,

*એનું ક્યાં છે કોઈ માપણું,


⚫માણસ એ એવી *વ્યક્તિ* છે જે

એક વા તમારી *સાથે* બોલવાનું બંધ કરે

એ તમારા *વિશે* બોલવાનું શરૂ કરે .. !! 


⚫સાચો પ્રેમ તો એ કહેવાય..કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જો

Good morning shayari


⚫કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકા

મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે


⚫જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો

શું ખબર કાલે એ જ દિવસ હોય જેની

તમે વર્ષોથી રાહ જોતા હોય !


⚫*"જરૂરિયાત ખાલી એટલી જ છે..!

*કે યાદ કોઈ કરે તો જરૂરિયાત વગર કરે



⚫સુંદરતા ના વખાણ તો થતા

રહેશે મહેફિલમાં

કરચલીઓ સુંદર લાગે તો માની લેજો પ્રેમ છે..


⚫એકાદ કોડિયામાં દિવેલ થઈએ તો બસ 

રાત્રે સૂરજ ઉગાડવું આપણું ગજું નથી.


⚫અનેકતામાં એકતા એ જ અમારી શાન છે

એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે !

I Love My India


⚫માત્ર એ મિત્રો જ આજે ત્રિરંગો ખરીદજો

જેને કાલે નીચે પડેલો ત્રિરંગો ઉપાડવાની તાકાત હોય 

=:= જય હિન્દ


Love shayari

⚫જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો 

એમાં છેલ્લો મુદ્દો હતો કે 

મેં ઉપર ની બધી શરતો વાંચી છે…



⚫"એકલી હતી જીંદગી બધાની ભીડમાં

વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,    

પણ જયારે આપ સૌ મળ્યા 

તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં.."😊😍


⚫બાવળ ને પણ એ ક્ષણ ગમી હ

જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે


⚫પડછાયો સબુત છે એ વાતનો


*કે અંધારામાં કોઈ સાથ નથી આપતું..



⚫ખાલી દેખાડવા માટે સારું બનવું એ કદા

ખરાબ હોવાથી પણ વધારે ખરાબ છે

gujarati_shayari


⚫કોઈ મિલી તો ઠીક વર

        વેલેન્ટાઇન..

અપની સંસ્કૃતિ નહીં...!!😂😂


Sad shayari in gujarati

⚫*વર્ષો લાગ્યા સ્વપ્નો નું સ્વેટર બનાવતા,

*તૈયાર થયું ત્યારે ઋતુ બદલાઈ ગઈ હતી..!!*



⚫"એમની બેદરકારી

ફરિયાદ શું કરવીની💔*di,.નાri.ચ,.*,*.શે,,   ,!,,, ,!!,  ! , ..છે,🌹, જ"*!*💐!  ,  !!યiઈએ.!!ટલે ર,**,*,* ",,છે,**..*..હો,,, ..., **?*ariછે,😊*..*⚘.....***y**i,..**યા**☺️...!!*..,. ::.. ....i,.😔 !!...., .*છે,*ણo,♡*♡*!❜ય છે.*ર,*!*,* ?છે ?**..*.,o,*,*.***ને*.☘︎💫,!. તમાશા કહેતે હૈ...!!!

"રૂપિયો " જયારે સબંધ થી વધારે મૂલ્યવાન થાય ત્યારે "લાગણી " તે ઘરથી રજા લઇ લે છે..!!



⚫ગુનો નથી કોઈ તારી ચાહત માં...જો સ્વીકારે તો એક ઇનામ આપું...?

ઝંખું છું સાથ ભવો ભવ તારો..જો તું માંગે તો મારો હાથ આપું...!!

Comments

Post a Comment

Popular Shayari

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Hindi shayari | Top 500 love shayari in Hindi language | best love shayari in Hindi

Popular shayari

Hindi shayari | Top 500 love shayari in Hindi language | best love shayari in Hindi

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Gujarati shayri no khajano | love shayari | Gujarati love shayari |