Posts

Showing posts from 2025

કુંવરબાઈનું મામેરું યોજના 2025 | Kuvarbai Nu Mameru Yojana In Gujarati

Image
કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સામાજિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, નબળા વર્ગની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે.  આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજદારને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.   કુંવરબાઇનું મામેરૂ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને મધ્યમ અને ન્યૂનતમ આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલા સશક્તિકરણ અને સમાજમાં તેમનો સાહસિક વિકાસ કરવાનો પ્રયાસ છે. આ યોજનાનો લક્ષ્ય છે મહિલાઓના આર્થિક અને સામાજિક સ્વતંત્રતાને વધારવું. યોજનાનો ઉદેશ્ય : મહિલાઓના આર્થિક અને સામાજિક સ્વતંત્રતાને વધારવું. આ યોજના મહિલા સશક્તિકરણ અને સમાજમાં તેમનો સાહસિક વિકાસ કરવાનો પ્રયાસ છે. મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવતી તમામ સુવિધાઓ. મહિલાઓને સંજીવિક અને સ્વતંત્ર બનવા માટે સહાય પૂ...

Popular Shayari

Gujarati shayari | love shayari in gujarati | ગુજરાતી શાયરી

કુંવરબાઈનું મામેરું યોજના 2025 | Kuvarbai Nu Mameru Yojana In Gujarati