Posts

Showing posts from August, 2020

Gujarati shayari | ગુજરાતી શાયરી | ગુજરાતી પ્રેમ શાયરી | Gujarati love shayari | love shayari

Image
Gujarati shayari   👉વાત નાની છે પણ તેના અર્થ ખુબ મોટા છે, આખી "જિંદગી" બોજ ઉઠાવ્યો  "ખીલ્લીએ"... અને "લોકો" વખાણ "તસ્વીર"ના કરે છે. 👉 એ પણ કેવો વ્હેમ કરે છે, પંચાંગ જોઇને પ્રેમ કરે છે ... 👉કુંડળી મેળવી સગાઇ કરે છે,  એની સાથે જ ઠગાઈ કરે છે, 👉ચોઘડિયા જોઈ ફેરા ફરે છે,  ને તો ય એક-બીજાથી ડરે છે, 👉રાશિમાં મન-મેળ ખુટે છે,  એક સાંધો ત્યાં તેર તુટે છે, 👉ગ્રહ ચાલે છે એના પ્રમાણે,  મારી પરિસ્થિતિ કોઇ ના જાણે, 👉એ પણ કેવો વ્હેમ કરે છે, પંચાંગ જોઇને પ્રેમ કરે છે.... 👉નસીબદાર છું કે તમે મારી લાગણીઓની વ્યથા જાણી છે, બાકી બધા એ ફક્ત *વિજજુભાઈ* ની શાયરીઓ જ માણી છે....!🌹 👉આમ તો ઘણું હોય છે નજર સામે, પણ દિલને તો દુર હોય એ જ ગમે છે !! *કયો શબ્દ ક્યાં બોલવો 🗣️એની જ રમત છે*   *બાકી કક્કો તો આખી દુનિયા નો સરખો જ હોય* 👉ઝાકળ જેવી આ બે પળનો; સાગર જેવો હરખ... જળની છે

Popular Shayari

Hindi shayari | sad shayari | emotional shayari | Sad shayari in Hindi

Gujarati shayari | love shayari in gujarati | ગુજરાતી શાયરી